એક આદર્શ વાયુની અચળ દબાણે મોલર વિશિષ્ટ ઉષ્મા $(7/2)R$ છે. અચળ દબાણે વિશિષ્ટ ઉષ્મા અને અચળ કદે વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર કેટલો થાય?

  • A
    $9/7$
  • B
    $7/5$
  • C
    $8/7$
  • D
    $5/7$

Explore More

Similar Questions

$67.2 \text{ litres}$ ની નિશ્ચિત ક્ષમતા ધરાવતા સિલિન્ડરમાં $STP$ પર હિલિયમ વાયુ ભરેલો છે. સિલિન્ડરમાં રહેલા વાયુનું તાપમાન $20^{\circ} C$ જેટલું વધારવા માટે જરૂરી ઉષ્માનો જથ્થો કેટલો છે ($\text{ J}$ માં)?

એક પરમાણ્વીય વાયુ માટે અચળ દબાણે થયેલ કાર્ય $W$ છે. વાયુના તાપમાનમાં સમાન વધારો કરવા માટે,અચળ કદ પર આપેલી ઉષ્મા કેટલી હશે?

જો અચળ દબાણે વાયુની વિશિષ્ટ ઉષ્મા અને અચળ કદની વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર $\gamma$ હોય,તો અચળ દબાણ $p$ પર જ્યારે કદ $V$ થી બદલાઈને $2V$ થાય ત્યારે વાયુના જથ્થાની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર કેટલો હશે?

$1 \, mole$ વાયુનું અચળ દબાણે તાપમાન $20^{\circ}C$ થી $30^{\circ}C$ કરવા માટે $40 \, calories$ ઉષ્માની જરૂર પડે છે. આ જ વાયુનું અચળ કદે તાપમાનમાં આટલો જ ફેરફાર કરવા માટે કેટલી ઉષ્માની જરૂર પડશે? $(R = 2 \, cal \, mol^{-1} K^{-1})$

Difficult
View Solution

જો $c_p$ અને $c_v$ એ $M$ આણ્વીય દળ ધરાવતા આદર્શ વાયુની વિશિષ્ટ ઉષ્મા (એકમ દળ દીઠ) દર્શાવતા હોય,તો નીચેનામાંથી કયો સંબંધ સાચો છે,જ્યાં $R$ એ મોલર વાયુ અચળાંક છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo